Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

સલમાન મારો ખૂબ જ સારો મિત્રઃ તે બહુજ અજીબઃ હું પરેશાન હોઉ ત્યારે અચાનક આવી જાયઃ અભીનેત્રી કેટરિના કૈફ

અભિનેત્રી કેટરીના કૈફની આગામી ફિલ્મ ભારત સ્ટાર સલમાન ખાન અંગે એક વેબસાઇટને કહ્યુ કે સલમાન મારો બહુ જ સારો મિત્ર છે. તે બહુજ અજીબ છે. પરંતુ જયારે પણ હુ પરેશાન હોઉ ત્યારે તે અચાનક આવી જાય છે. એમણે કહ્યુ અમે ભલે હપ્તાઓ સુધી વાતો ન કરીએ છતા પણ તે મારી સાથે હોય છે.

(12:05 am IST)