Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

'કેદારનાથ' માં કિસીંગ સીન મારા માટે સૌથી વધારે આસાન શોટઃ સારા અલીખાન

ફિલ્મ કેદારનાથ મા કિસીંગ સીન કરવાને મામલે સારા અલી ખાને કહયુ કે કિસીંગ સીન એના માટે સૌથી સરળ શોટ રહ્યો. કારણ કે ઉંડા પ્રેમને દેખાડવાનો આ સૌથી વધારે આસાન રસ્તો છે.  સારા એ કહ્યુ કે તે આ દશ્યના સમયે નર્વસ ન હતી જયારે શુશાંતસિંહ રાજપૂત એ સારાને કહયુ કે એમની સાથે કામ કરવુ શાનદાર રહ્યુ.

(12:04 am IST)