Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

2019માં ફિલ્મ 'પેટા'થી સાથે ચમકશે રજનીકાંત અને નવાજુદ્દીન સિદ્દીકી

મુંબઈ: સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ 2.0 લોકોને ખુબ પસંદ પડી રહી છે. આ ફિલ્મ ભારતમાં બ્લોકબ્લસ્ટર સાબિત થઇ છે. તાજેતરમાં જ રજનીકાંત પોતાની નવી ફિલ્મ 'પેટા'ને લઈને ટ્વિટ કર્યું છે કે 2019માં ફરી વાર આવી રહ્યો છે. આ વખતે સાથે હશે અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી.

(4:13 pm IST)