Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ક્યુટીપાઈ તૈમુર નેની સાથે બાન્દ્રામાં થયો સ્પોર્ટ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કરિના કપૂર ખાન એન્ડ સેફ અલી ખાનનો લાડલો પુત્ર તાજેતરમાં બાન્દ્રામાં સપોર્ટ થયો હતો. તૈમુર ફોટોગ્રાફરને જોઈને ખુબ ખુશ થઇ ગયો હતો અને મસ્ત રીતે પોઝ આપી રહ્યો હતો તૈમુરની ક્યુટનેસ, તેની હસી, તેનું રડવાનું, તમામ કેમેરામાં કેદ થઇ જાય છે આ તમામ તસવીરો તિમુરના ફેન્સને ખુબ પસંદ પડતી હોય છે. લોકો તૈમુરની નવી તસ્વીરની રાહ જોતા હોય છે.

(4:17 pm IST)