Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

મલાઈકા-અર્જુનના સંબંધને લઈને કાકા અનિલ કપૂરે કહી આ વાત..

મુંબઈ: બૉલીવુડ જગતમાં અર્જુન કપૂરને મલાઈકા અરોડાના ઇશ્કની ચર્ચા થઇ રહી છે ત્યારે અર્જુનના કાકા અનિલ કપૂરે આ બન્નેના સંબંધને લઈને કહ્યું છે કે અર્જુન આ સંબંધને લઈને ખુશ છે હું પણ ખુશ ચુ તેની ખુશી અમારા માટે વધુ મહત્વની છે. વધુમાં અનિલ કપૂરે કહ્યું આ વાતને લઈને તે બીજી કઈ પણ ટિપ્પણી કરવા માંગતા નહીં પણ એક પરિવાર તરફથી તે અર્જુનની જિંદગીમાં ખુશી આવે તો તો તમને ખુશી થશે

(4:10 pm IST)