Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

જૉન અબ્રાહમે કરી આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા સાથે મુલાકાત

મુંબઈ: અભિનેતા તથા નિર્માતા જોન અબ્રહ્માએ તિબબતના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા સાથે મુલાકાત કરી છે જેનો એક ફોટો તેને ટવેટર પર શેયર કતીને લખ્યું કે મને સૌથી વધુ અધ્યત્મિકતાનો અનુભવ દલાઈ લામાની ઉપસ્થિતિમાં થયો.

ડોન-પરમાણુ ધ સ્ટોરી ઓફ પોખરણમાં જોન જોવા મળશે. આ ફિલ્મ 1998માં પોખરણમાં થયેલા પરમાણુ પરીક્ષણ પર આધારિત છે જયારે અટલ બિહારી બાજપાઈ દેશના પ્રધાનમંત્રી  હતા. આ ફિલ્મમાં ડાયના પેન્ટી અને બોમન ઈરાનીપણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન અભિષેક શર્માએ કર્યું છે.

 

(5:50 pm IST)