Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

મતદાન માટેની અપીલ કરી વરુણ ધવન અને આદિત્ય રાય કપૂરે

મુંબઈ: ફિલ્મ સ્ટાર વરુણ ધવન અને આદિત્ય રાય કપૂરે ખરગોનના નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી છે એક ફિલ્મ માટે મહેશ્વર આવેલ વરુણ ધવને પોતાના સંદેશામાં કહ્યું કે 28 નવેંબરના યોજાનાર લોકતંત્રના મહાપર્વમાં દરેક લોકોએ જોડાવું  જોઈએ  અને મતદાન કોઈના પણ દબાણમાં ન કરવું.જયારે આદિત્ય રાયે કહ્યું કે 28 નવેંબરના મર્દનના દિવસે મતદાન કરે અને પોતાની આસપાસના નાગરિકોને પણ મતદાન માટે પ્રેરિત કરે.

(4:48 pm IST)