Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે અરબાઝ ખાને મારી એન્ટ્રી

મુંબઈ: એકતા કપૂરના ઘરે રાખવામાં આવેલ દિવાળી પાર્ટીમાં બોલીવુડના સ્ટારનો જમાવડો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં મોના સિંહ, દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયા, અંકિતા ભાર્ગવ, ક્રિસ્ટલ ડિસૂજા, સિંગર નેહા કક્ક્ડ અને તેનો બોયફ્રેન્ડ હિમાંશુ કોહલી  સહિત બૉલીવુડ અભિનેતા અરબાઝ ખાન તેની ગર્લફ્રેન્ડ સાથે આવ્યો હતો આ ઉપરાં દિયા મિર્જા, શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રા,પણ હાજર રહ્યા હતા.

 

(4:47 pm IST)