Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

રજની-અક્ષયની બિગ બજેટ ફિલ્મ 2.0નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 2.0નું ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મની સાથે બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર સાઉથ ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યો છે. બિગ બજેટ ફિલ્મને જોવા મળે દર્શકો રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરના લોન્ચ વખતની અનેક તસવીરો વાઇરલ થઇ છે. જેમાં રજનીકાંત અને અક્ષય કુમાર સહિતના ફિલ્મની સ્ટેટકાસ્ટ જોયા મળે છે.

(4:46 pm IST)