Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

થોડી અન્ય ચીજો છે જેને હું આ સમયે કરવા માંગુ છુઃ રિટાયરમેન્ટને લઇ બ્રેડ પિટની ટિપ્પણી

         હોલીવુડ એકટર બ્રેડ પિટને જયારે પુછવામાં આવ્યુ કે શુ તે અભિનયથી નિવૃતી લેવા વિશે વિચારી રહ્યા છે તો એમણે કહ્યું કે તે થોડી ફિલ્મોમાં કામ કરશે કારણ થોડી અન્ય ચીજવસ્તુ છે જેન તે આ સમયે કરવા માગે છે.

         એમણે આગળ કહ્યું એક લક્ષ્ય હાંસલ કર્યા પછી આપે બીજા લક્ષ્યની તરફ આગળ વધવું જોઇએ બ્રેડપિટ પપ વર્ષના છે.

(1:10 am IST)