Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ફિલ્મ 'સુઈ ધાગા' ના પ્રોમોશનમાં વ્યસ્ત અનુષ્કા બિલજીંગ ડિસ્ક નામની ગંભીર બીમારીનો શિકાર

મુંબઈ :બોલિવૂડ હસીના અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હાલમાં બિલજીંગ ડિસ્ક નામની ગંભીર બીમારીની શિકાર થઇ ચુકી છે. તેમ છતાં તે સતત તેની આવનારી ફિલ્મ 'સુઈ ધાગા' ના પ્રોમોશનમાં વ્યસ્ત છે.

 ડોક્ટરો ઘ્વારા અનુષ્કા શર્માને આરામ કરવાની સલાહ આપી છે. તેમ છતાં તે આરામ નથી કરી રહી અને ફિલ્મ પ્રોમોશનને લઈને સતત મુસાફરી કરી રહી છે.

(12:44 am IST)