Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

શાહીદકપુર બીજી વખત પિતા બન્‍યોઃ દાદા પંકજકપુર ખુશખુશાલ

અભિનેતા શાહીદકપુર બીજી વખત પિતા બન્‍યો છે. શાહીદના પિતા પંકજકુમારે ખુશી વ્‍યકત કરતા કહ્યું કે આ વાત કોઇપણ પરીવાર માટે સૌથી સુખદ ઘટના હોય છે. શાહીદનો પરીવાર પૂર્ણ થયો ે. પંકજકપુરે કહ્યુ કે મારા ઘરમાં નવી ખુશીઓ આવવાથી હું ખુબ જ પ્રસન્ન છુ દાદા હોવાના નાતે હું ખુબ જ ગૌરવ અનુભવું છુ.

(12:37 am IST)