Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

શાહિદ કપૂર -મીરાએ જણાવ્યો દીકરાના નામ ઝૈનનો અર્થ

 

મુંબઈ :મીરા રાજપૂત અને શાહિદ કપૂરે પોતાના દીકરાનું ફાઈનલી નામકરણ કરી દીધું છે. શાહિદ કપૂરે ટ્વીટ કરીને જણાવ્યું કે તેણે પોતાના બાળકનું નામ ઝૈન કપૂર રાખ્યું છે. શાહિદે પોતાના દીકરાનું જૈન નામ રાખ્યું છે. ઝૈન (Zain) શબ્દનો અર્થ અરબી ભાષામાં દેવીની કૃપા કે સુંદરતા એવો થાય છે. 5મી સપ્ટેમ્બરે મીરા રાજપૂતે તેના બીજા બાળકને જન્મ આપ્યો હતો. મિશાએ 2 વર્ષ પૂરા કર્યાં છે.

(10:53 pm IST)