Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વિલનની ભૂમિકા મારે ભજવવી નથી: સલમાન ખાન

મૂઈ: બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનનું કહેવું છે તેને ફિલ્મમો વિલનની ભૂમિકા ભજવવામાં જરા પણ રસ નથી તે દર્શકોના દિલ પર હીરો તરીકે રાજ કરવા માંગે છે અને તેથી તેને વિલનની ભૂમિકા કરવી પસંદ નથી. બીજી તરફ અપડે વાત કરીએ તો બોલીવુડના ઘણા સુપરસ્ટાર હીરોએ વિલનની ભૂમિકા ભજવી છે જેમાં શાહરુખ ખાન, અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, અજય દેવગણ સહિતના સ્ટારે વિલનની ભૂમિકા ભજવી છે પણ હજુ સુધુ સલમાન ખાને એક પણ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી નથી.

(5:09 pm IST)