Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

શાહિદ કપૂર રાખ્યું પુત્રનું નામ: ટ્વિટ કરીને આપી માહિતી

મુંબઈ: બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરે પુત્રનું નામ રાખ્યું હોવાની જાણકારી ટીન ફેન્સને આપી છે શાહિદે ટ્વિટર દ્વારા પુત્રના નામની જાહેરાત કરી છે શાહિદે લખ્યું કે જૈન કપૂર અમારા જીવનમાં આવી ગયો છે હવે અમારી ફેમેલી પુરી થઇ છે હું તમામનો આભાર માનું છું તેમે મને શુભચ્છા પાઠવી છે મારા પરિવારના તમામ સભ્યો તરફથી તમામનો આભાર. મીરાંએ ડિલિવરી પહેલા આપે એક ઈન્ટર્વ્યૂહમાં કહ્યું હતું કે મીષાનું નામ શાહિદે રાખ્યું છે અને મને આશા છે અમારા બીજા બાળકનું નામ હું રાખીશ। શાહિદે જાહેર કરેલ નામ પરથી તો એમ લાગે છે કે પુત્રનું નામ મીરાંએ રાખ્યું હશે.

(5:08 pm IST)