Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

નિર્મલ સોની હશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવા ડૉ. હાથી: પહેલા પણ આ પાત્ર ભજવ્યું હતું

લોકપ્રિય કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડૉ. હાથી નામનું પાત્ર ભજવનારા એક્ટરની શોધમાં નિર્માતા પાછલા બે મહિનાથી હતા. કહેવાઈ રહ્યું છે કે હવે આ તેમને કોઈ એક્ટર મળી ગયો છે. કવિ કુમાર આઝાદના પાત્ર માટે કોઈ બીજું નહીં પરંતુ નિર્મલ સોની રિપ્લેસ કરી રહ્યા છે. તેઓ કવિ કુમાર પહેલા ડૉ. હાથીનું પાત્ર ભજવી ચૂક્યા છે.

(11:25 am IST)