Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

'વોગ' મેગેજીન માટે દીપિકાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના ફેશનને લઈને વધુ ચર્ચામાં હોઈ છે. તાજેતરમાં દીપિકાએ વોગ મેગેજીન માટે બોલ્ડ ફોટોશૂટ કરવાયું છે જેના ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવ્યા હતા.જે થોડા સમયમાં તેના ફોટો વાઇરલ થયા છે.

(5:16 pm IST)