Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

આદિત્ય રાય કપૂર સાથે કામ નહીં કરે કેટરીના કૈફ

મુંબઈ:બોલીવુડની અભિનેત્રી કેટરીના કૈફે આદિત્ય રાય કપૂર સાથે ફિલ્મ ફિતૂરમાં કામ કર્યું હતું. પણ મળતી માહિતી અનુસાર કેટરીના કૈફ આદિત્ય સાથે કામ કરવા માટે હવે નથી માંગતી. બન્ને ફીલ ફિતૂર બોક્સ ઓફિસ પર જોઈએ તેવી કમાલ કરી શકી ન હતી. ચર્ચામાં એવી પણ વાત આવી છે કે કેટરીનાને તાજેતરમાં એક કોમેડીય ફિલ્મની ઓફર મળી હતી પણ તેમે આદિત્ય હોવાથી કેટરીનાએ આ ફિલ્મ કરવાની કોઈ દિલચસ્પી બતાવી ન હતી. ફિતૂર ફિલ્મના ફ્લોપ હોવાનું કારણ હોવાથી કેટરીના આદિત્ય સાથે કામ કરવા માંગતી નથી. જો કે આ બન્ને સારા એવા મિત્ર છે પણ પ્રૂફેશન અને પર્શનલ સંબંધને મિક્સ કરવા માંગતી નથી.

(4:56 pm IST)