Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ભલે એક તુટેલા ઘરથી છુ પણ લગ્નમાં વિશ્વાસ રાખુ છુ : અર્જુન કપુર

જયારે અભિનેતા અર્જુનકપુરને પુછવામા  આવ્યું કે તે લગ્નને લઇ શુ વિચારે છે તો એમણે કહ્યું ભલે હુ એક તુટેલા ઘરથી છુ પણ લગ્નમાં વિશ્વાસ રાખુ છુ. એમણે કહ્યું પણ આનો મતલબ એ નહી કે તમે ખરા સમયે આવતા પહેલા લગ્નના સંબંધમા  બંધાઇ જાવ. જીંદગી ખુદ આપને આ તરફ લઇ જશે.

(11:35 pm IST)
  • ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસુ પગલા માંડશે : ૨૦ જુન પછી ગુજરાતમાં ચોમાસુ બેસશેઃ ગુજરાતના હવામાનમાં પણ પલ્ટો આવ્યોઃ મુંબઇ-સુરતનું વાતાવરણ બદલાતુ જાય છેઃ સુરતના તમામ તાલુકામાં વાદળા ઘેરાયા છે : ડાંગ - આહવા - સાપુતારા - વધઇ - નવસારી - વલસાડ પંથકમાં પણ વાદળાઓ જમાવટ કરતા જાય છે access_time 1:07 pm IST

  • રાજકોટમાં સાંજે ૫ વાગ્યે તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ : ૧૩ કિ.મી.ની ઝડપે ગરમ લૂં ફૂંકાઈ access_time 6:19 pm IST

  • મુંબઈમાં ૯ સ્થળે ''ઈડી''ના દરોડા : ૫૪૦૦ કરોડના બેન્ક લોન કૌભાંડ બાબતે ''ઈડી''એ મુંબઈમાં ૯ સ્થળે સામટા દરોડા પાડયા છેઃ વિગતો મેળવાઈ રહી છે access_time 1:08 pm IST