Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ફિલ્મ ' Wonder Woman 1984'નો ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઈ: હોલીવુડની  ફિલ્મ વન્ડર વુમન 1984નો ફર્સ્ટ લુક ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યો છે. આ પોસ્ટરના રિલીઝ સાથે ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં 5જૂને 2020ના રિલીઝ થશે. ફિલ્મની અભિનેત્રી ગૈલ એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેયર  કર્યું છે. ફિલ્મમાં ગૈલ ડાયના પિન્સનું પાત્ર ભજવવાની છે. ગોલ્ડન કલરના પહેરવેશમાં ગૈલ ખુબ આકર્ષિત લાગી રહી છે. જયારે બેકગ્રાઉન્ડમાં મિક્સ કરલ જોવા મળે છે.

(5:41 pm IST)