Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

જાપાની કપલ રજનીકાંતનું જબરું ફેન, ખાસ ફિલ્મ જોવા માટે આવે છે ભારત

ચેન્નાઇ :દક્ષિણ સુપર સ્ટાર રજનીકાંતના ફેન્સ ભારતમાં જ નહિ વિદેશમાં પણ જોવા મળે છે. જેને જ્વલંત ઉદાહરણ છે આ જાપાની કપલ,જે રજનીકાંતનું ક્રેઝી ફેન છે  આ જાપાની કપલ ફિલ્મ કાલા ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉમાં જોવા માટે જાપાનથી ચેન્નાઈ આવ્યું છે.
   બન્ને જનીકાતંની કાલા ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. અને વહેલી સવારે 4.30ના શોમાં ફિલ્મની મજા માણી હતી. આ કપલ પાછલા 10 વર્ષથી રજનીકાંતની ફિલ્મો ભારત આવે છે.

(8:56 pm IST)