Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ટવિંકલ ખન્નાની સામે ખૂબજ નર્વસ મહસૂસ કરૃં છું: કેટરીના કૈફ

કેટરીના કૈફએ એક એવોર્ડ ફંકશન દરમ્યાન કહ્યું છે કે તે ટર્વિકલ ખન્નાની સામે બેહદ નર્વસ મહસૂસ કરે છે એમપણે હ્યું આવતા પહેલા વિચારી રહી હતી કે ટવિંકલ અહી ન હોય એનું ભાષણ વધારે સારૃં હોય છે કારણ તે બહુજ મજાકિયા છે જો કે કેટરીનાએ કહ્યું કે ટવિંકલ બેહદ સાચી ઇંસાન છે એટલા માટે એ એમને પસંદ છે.

(11:24 pm IST)