Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ફિલ્મ 'SOTY-2' નવું સોન્ગ 'જટ લુધિયાણા દે' રિલીઝ

મુંબઈ: ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 નું નવું સોન્ગ જટ લુધિયાણા દે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં તારા સુતરીયા અને ટાઇગર શ્રોફની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળે છે. આ ગીત કોલેજમાં શૂટ કરવામાં આવ્યું છે જેના શબ્દો લખ્યા છે અન્વિતા દત્ત અને મ્યુજિક વિશાલ શેખરનું છે. ગીતમાં અવાજ વિશાલ દડલાની અને પાયલ દેવનો છે.

(5:55 pm IST)