Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ફિલ્મ ઇન્ડિયનની બનશે સિક્વલ : ફિલ્મમેકર શંકરે કરી જાહેરાત

ફિલ્મમેકર શંકરે ઘોષણા કરી છે કે, તે 22 વર્ષ પહેલા બનાવેલી તમિલ અને હિન્દી ફિલ્મ ઈન્ડિયનની સિક્વલ બનાવશે.અત્રે  ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ઈન્ડિયન તેણે કમલ હસન સાથે મળીને બનાવી હતી તો ફિલ્મ ઈન્ડિયન 2માં કમલ હસન સાથે બોલિવૂડના દિગ્ગજ અભિનેતાને સિલ્વર સ્ક્રીન પર લાવવાની વાત શંકરે જણાવી છે. જો કે હાલ શંકર ફિલ્મ 2.Oના પ્રોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત છે.

(3:34 pm IST)