Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

'સુઈ ધાગા'ના શૂટિંગમાં વરુણ ધવને 10 કલાક ચલાવી સાઇકલ

મુંબઈ:વરુણ ધવન અને અનુષ્કા શર્મા હાલમાં ‘સુઈ ધાગા’ના શૂટિંગમાં વ્યસ્ત છે.વરુણ ધવન અને અનુષ્કા શર્મા હાલમાં ‘સુઈ ધાગા’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને મધ્ય પ્રદેશમાં ચંદેરીમાં થઈ રહેલા શૂટિંગમાં વરુણ ધવને ૧૦ કલાક સાઇકલ ચલાવી હતી. હાલમાં મધ્ય પ્રદેશમાં જોરદાર ગરમી શરૂ થઈ છે અને એમાં વરુણ સાઇકલ ચલાવતો નજરે પડે છે. સાઇકલ પર અનુષ્કા શર્માને લઈ જતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો છે.

(5:11 pm IST)