Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રણવીર અભિનીત ફિલ્મ ૮૩ નો હીસ્સો નથી નવાજુદિન : પ્રવકતા

અભિનેતા નવાજુદિન સિદીકીના પ્રવકતાએ જણાવ્યુ છે કે તે (નવાજુદીન) રણવીરસિંહ અભિનીત ફિલ્મ ૮૩ નો હીસ્સો નથી. આ પહેલા ૧૯૮૩ વર્લ્ડકપ માં ભારતની જીત પર આધારિત આ ફીલ્મમાં નવાજને કોચની ભૂમિકા માટે પસંદ કરવાની ખબર હતી. ફિલ્મમાં રણવિર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલદેવની ભૂમિકા નિભાવશે.

 

(9:24 pm IST)