Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મને નથી લાગતુ હું મારી ફિલ્મોની રીમેક બનાવી શકીશઃ સૂરજ બડજાત્યા

નિર્દેશક સૂરજ બડજાત્યાએ કહ્યુ છે કે મને નથી લાગતુ હુ મારી કોઇ ફિલ્મની રીમેક બનાવી શકીશ. આ મારી જીંદગીનો હીસ્સો છે જેને હુ જીવી ચુકયો છુ. એમણે કહ્યુ જો કોઇ પ્રેરિત છે અને ( મારી ફિલ્મોને) મારો દ્રષ્ટિકોણ આપી શકુ છુ તો ઠીક છે સૂરજએ સલમાનખાન અભિનીત ''મૈને પ્યાર કિયા'' (૧૯૮૯) નિર્દેશનમાં ડેબ્યુ કરેલ.

 

(9:24 pm IST)