Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રણવીરસિંહ બન્યો સેન્ડવિચ

 રણવીરસિંહ હાલમાં તેની 'ગલી બોય'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મને ઝોય અખ્તરે ડિરેકટર કરી છે. તે હાલમાં ફિલ્મના પ્રમોશનની એક ઇવેન્ટમાં તેની સાથે જોવા મળ્યો હતો. ત્યાં તેને કરણ જોહર મળી જતાં તેણે ફોટો પણ કિલક કર્યો હતો. આ ફોટો ટ્વિટર પર શેર કરતાં રણવીરે ટ્વીટ કર્યું હતું કે 'લવ સેન્ડવિચ. અહીં હું ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના બેસ્ટ બે ફિલ્મમેકર વચ્ચે જોવા જઇ રહ્યો છું'(૨૨.૨)

(11:30 am IST)