Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

બનો દેશ કા ગર્વ, રખો દરવાઝા બંદ

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને ગઇ કાલે દરવાઝા બંદ-૨ કેમ્પેનનું લોન્ચિંગ કર્યું હતું. ઉદ્ઘાટન સમારંભમાં અમિતાભ બચ્ચન સાથે સ્ટેજ પર મહારાષ્ટ્રના વોટર સપ્લાય એન્ડ સેનિટાઇઝેશન મિનિસ્ટર બબનરાવ લોણીકરની હાજરીમાં દરવાઝા બંધ-૨ કેમ્પેન શૌચાલયના ઉપયોગ માટે શરૂ કરવામાં આવ્યું છે.(૨૨.૨)

(11:30 am IST)