Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

શ્રદ્ધા કપૂર કેમ અલગ-અલગ લુકમાં જોવા મળી?

શ્રદ્ધા કપુર ગઇ કાલે ગોરેગામમાં આવેલા ફિલ્મસિટીમાં અલગ-અલગ લુકમાં જોવા મળી હતી. સુશાંત સિંહ રાજપૂતની આગામી ફિલ્મ માટે તેણે અગિયાર લુક-ટેસ્ટ આપી હોવાની ચર્ચા ચાલી હતી. આ લુક-ટેસ્ટ તેણે કોલેજ-સ્ટુડન્ટ્સથી લઇને મિડ-લાઇફ સુધીની એજ માટે આપી હતી.(૨૨.૨)

 

(11:29 am IST)