Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

અનુષ્કા શર્માની 'પરી'નું નવું ટીઝર લોન્ચ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની અપકામનીગ ફિલ્મ 'પરી'નું નવું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર ખુબ ભયાનક છે. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું છે અને લખ્યું કે હવે સમય આવી ગયો છે તમને બીવડાવવાનો' આ પહેલા આ ફિલ્મના બે ટીઝર લોન્ચ થયા છે. આ ટીઝર પહેલા બે કરતા પણ વધુ ભયાનક છે.

ટીજરનું શરૂઆતમાં એક ઘર જોવા મળે છે જેમાં લાઈટ જતી રહી હોય છે થોડી વાર પછી એક કાંચ તૂટવાનો અવાજ આવે છે ઘરમાં અંધારું છે જયારે અનુષ્કા અવાજનો પીછો કરે છે ત્યારે તેને ઘરના એક ખૂણામાં તેની જુડવા જોવા મળે છે. આ સીન ખુબ ભયાનક છે.

(4:49 pm IST)