Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જયપુરમાં ટાઇગર શ્રોફ જોવા મળ્યો 'બાગી-3'નું શૂટિંગમાં વ્યસ્ત

મુંબઈ: બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ બાગી 3 નું શૂટિંગ જયપુરમાં થઈ રહ્યું છે. શૂટિંગ દરમિયાન તેમના પ્રિય અભિનેતા ટાઇગર શ્રોફને જોઈને ચાહકો પાગલ થઈ ગયા. એક્ટરે શૂટિંગ દરમિયાન ચેક શર્ટ, બ્લુ જીન્સ પહેરી હતી.

(6:46 pm IST)