Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

જેલમાં મળેલા પૈસા ભેગા કર્યા હતા, જેથી રક્ષાબંધન પર બહેનોને આપી શકું: સંજયદત્તની ટિપ્‍પણી

સંજયદત્તએ એક શોમાં બતાવ્‍યું છે કે એમને જેલમાં મળેલા પૈસા ભેગા કર્યા હતા જેથી રક્ષાબંધન પર તે બહેનોને આપી શકે. સંજયદત્તએ કહ્યું એક પેપર બેગ બનાવવાના એમને ૧૦ પૈસા મળતા હતા.

સંજયએ મુંબઇ સીરિયલ બ્‍લાસ્‍ટ (૧૯૯૩ ) મામલામા ગેરકાયદે હથિયાર રાખવાને લઇ પ વર્ષની જેલ થઇ હતી.

સારી વર્તુણકને કારણે ૮ માસ પહેલા જ મુકત થયા હતા.

(10:32 pm IST)