Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ફિલ્મ'રંગીલા રાજા' પર સેન્સર બોર્ડની ચાલી કાતર: 20 સીન કર્યા કટ

મુંબઈ: બોલીવુડના અભિનેતા ગોવિંદાની અપકમિંગ ફિલ્મ 'રંગીલા રાજા'માં સેન્સર બોર્ડે 20 કટ સૂચવ્યા છે. કથ્થઈ સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહેલાજ નિહલાની નારાજ છે. નિહલાની પોતે ઉડતા પંજાબ પર સેસનર બોર્ડના અધ્યક્ષ રહ્યા હતા ત્યારે તેંમને  પણ તેના પર કતાર ચલાવી હતી.હવે પોતાની ફિલ્મ પર કટ કરવાના મળ્યા સૂચન પછી મુંબઈ કોર્ટમાં અરજી ધાખલ કરવામાં આવી છે.

(5:17 pm IST)