Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

હું કોઈના બાપથી ડરતી નથીઃ રાખી સાવંત સામે તનુશ્રી દત્તા ધૂવાંફુવા

જૂમ ટીવીને આપેલી મુલાકાતમાં તનુશ્રી દત્તાએ રાખી સાવંત મામલે કહ્યું છે. લેસ્બીયન, રેપીસ્ટ અને ઘણું ઘણું  તમે જો મારા વિશે આટલી હલકી વાતો બોલો છો આ બધુ સાંભળીને શું હું ચૂપ થઈ જઈશ? તો તુ મોટા વહેમ મા છો. એમણે કહ્યુ રાખીને કોઈ ગંભીરતાથી નથી લેતા.

(5:37 pm IST)