Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શન હાઉસ થયુ બંધ:ચારેય પાર્ટનર વચ્ચે લાંબા સમયથી હતા મતભેદ

 

મુંબઈ :બોલિવૂડમાં અનેક શાનદાર ફિલ્મો આપનાર ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શન હાઉસને બંધ કરી દેવામાં આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેન્ટમ  પ્રોડક્શન હાઉસના ચાર પાર્ટનર અનુરાગ કશ્યપ, મધુ મન્ટેના, વિકાસ બહેલ અને વિક્રમાદિત્ય મોટવાને વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યો હતો. પરિણામે ચારેયે મળી ફેન્ટમ પ્રોડક્શન હાઉસ બંધ કરી દીધુ છે.

(12:13 am IST)