Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

નિર્દેશક કહેતા મહેશ ભટ્ટની દીકરી છે - મગજ ખરાબ છે. પુજા ભટ્ટનો એક ઇન્‍ટરવ્‍યુમાં ખુલાસો

પૂજા ભટ્ટએ જણાવ્‍યું કે જયારે તે નિર્દેષકો પાસે સ્‍ક્રીપ્‍ટ માગતી તો એમને મુશ્‍કેલી પડતી હતી. અને તેઓ કહેતા કે મહેશ ભટ્ટની દીકરી છે માટે મગજ ખરાબ છે. એમણે કહ્યું કે હું ર૩ વર્ષની હતી ત્‍યારથી ફિલ્‍મ નિર્માતા બનવાનો નિર્ણય કરેલ કાર કે મને ઓફર થવાવાળી ફિલ્‍મોથી હું થાકી ગયેલ.

(11:49 pm IST)