Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

૧૦ વર્ષ પહેલા બોલી ચુકયો છું હવે જે ખોટુ છે તે ખોટું જ છે : તનુશ્રીના આરોપો પર નાના પાટેકરનો જવાબ

શનિવારે જોધપુરથી મુંબઇ પરત આવેલા નાના પાટેકરે જયારે તનુશ્રી દત્તા દ્વારા લગાવવામાં આવેલ આરોપોને લઇને સવાલ કરવામાં આવ્‍યો તો અભિનેતાએ કહ્યું કે હવે જે જૂઠું છે તે જૂઠું જ છે જયારે એમને પૂછવામા આવ્‍યું કે શું આ મામલે કોઇ પત્રકાર પરિષદ કરશો તો આ પ્રશ્ને ૬૭ વર્ષીય અભિનેતાએ કહ્યુ,ં ‘આ થશે જ'

(11:46 pm IST)