Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ગાયક કૈલાશ ખેર હલકો માણસઃ ફોટો જર્નાલીસ્‍ટ નતાશાનો આરોપઃ મારી સહયોગી અને મારા સાથળ પર હાથ રાખી દિધેલ

નતાશા હેમરજાની નામની ફોટો પત્રકારએ આરોપ લગાવેલ છે કે જયારે ર૦૦૬ માં ઇન્‍ટરવ્‍યૂ માટે પોતાની મહિલા સાથી સાથે  ગાયક કૈલાસ ખેૈર ના ઘરે ગયેલ ત્‍યારે એમણે અમો બંનેને યૌન શોષણ કરેલું. એમણે ટવીટ કર્યુ કે  ઇન્‍ટરવ્‍યૂ દરમ્‍યાન ખરાબ માણસ અમારી વચ્‍ચે આવીને બેસી ગયેલ એણે પોતાના હાથ અમારા સાથળ પર રાખી દીધેલા.

(11:47 pm IST)