Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ઓસ્ટ્રેલિયા એકેડમી પુરસ્કાર માટે આ ત્રણ બૉલીવુડ ફિલ્મ થઇ નોમિનેટ

મુંબઈ: ફિલ્મ સંજુ, ન્યુટન અને અલી ગુલિયાને આઓસ્ટ્રેલિયા એકેડમી ઓફ સિનેમા એન્ડ ટેલિવિઝન આટ્ર્સ માટે નોમિનેટ કરવામાં આવી છે. બૉલીવુડ ફિલ્મોની ટક્કર દક્ષિણ કોરિયાની 1987 વેન ધ ડે કમ્સ, તાઈવાનની ધ કરપટ એન્ડ ધ બ્યુટીફૂલ, ચીનની ડાઇંગ તું સર્વાઇવ વ યુથ અને જાપાનની શોપલિફ્ટર્સ અને મલેશિયાની તોબિરુથી થશે. જ્યુરી સભ્યોએ ભારતથી અનુપણ ખેર, શબાના આજ઼મી અને ઓસ્ટ્રેલિયા ફિલ્મના આલોચક તથા નિર્માતા, પ્રસ્તોતા મગરીત પોમેરેન્જ એએમ પણ સામેલ છે.

(5:35 pm IST)