Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

પુત્રી આરાધ્ય સાથે SAME ડ્રેસમાં રેમ્પ વૉક કર્યું એશ્વર્યા બચ્ચને

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચ તાજેતરમાં કતરના દોહામાં આયોજિત ફેશન વિકેન્ડ ઇન્ટરનેશનલ 2018માં રેમ્પ વોક કર્યું હતું જેમાં ખાસ વાત એ છે કે આ રેમ્પ વોકમાં તેની પુત્રી આરાધ્ય પણ તેના જેવો જ ડ્રેસ પહેરીને રેમ્પ વોક પર ઉતરી હતી.શોમાં એશ્વર્યાના ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને રિપ્રેજેન્ટ કર્યો હતો. એશ્વર્યાએ મનીષના ડિજાઇન  કરેલ  વ્હાઇટ અને રેડ હૈવી ગાઉનમાં પોતાની અદાઓનો જાદુ વિખેરતી જોડા મળી

(5:42 pm IST)