Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

'કોફી વિથ કરણ-6'માં સાવકી બહેન જાહન્વી સાથે નજરે પડશે અર્જુન કપૂર

મુંબઈ: ફિલ્મ નિર્દેશક કરણ જોહરના પોપ્યુલર શો 'કોફી વિથ કરણ'ની સીઝન 6માં આ વખતે બોલીવુડની સ્પેશયેલ જોડીઓ જોવા મળવાની છે. જેમાં તે એક બીજાના રાજ ખોલશે. કર્ણે આ શોની શૂટિંગ શરૂ કરી દીધી છે પહેલા એપિસોડમાં સૈફ અલી ખાન પુત્રી સારા અલી ખાન સાથે જોવા મળશે જયારે અર્જુન કપૂર પોતાનાઈ સાવકી બહેન જાહન્વી કપૂર સાથે પહેલી વખત ટોક શોના ભાગ લેશે. આ વાતની માહિતી કરને સોશિયલ મીડિયા દ્વારા આપી છે. અને ફેન્સને જણાવ્યું કે પહેલી વખત અર્જુન કપૂર બહેન સાથે કોફી વિથ કરણના સેટ પર આવશે.

(5:43 pm IST)