Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ટોરેન્ટો ફિલ્મોત્સવમાં લાગશે ભારતીય ફિલ્મોનો મેળો

નવી દિલ્હી: આજથી 16 સપ્તેમ્બેર સુધી ચાલનાર 43માં ટોરેન્ટો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં એક બાજુ ભારતીય ફિલ્મોનો મેળો લાગેલ જોવા મળવાનો છે. ફિલ્મોત્સવમાં ઘણી ભારતીય ફિલ્મો રજૂ કરવામાં આવવાની છે. 11 દિવસના ફીમોત્સવમાં અંદાજે 11 ભારતીય ફિલ્મો રજૂ કરવામાં આવવાની છે. ' વેંડીગ  ગેસ્ટ' અને 'હોટેલ મુંબઈ' બન્ને ફિલ્મો 2008ના મુંબઈ આંતકી હુમલા પર આધારિત છે. 'હોટલ મુંબઈ'માં ભારતીય મૂળના પ્રખાય્ત હોલીવુડ અભિનેતા દેવ પટેલ છે. ટિફમાં રજૂ થનાર મુખ્ય ભારતીય ફિલ્મોમાં અનુરાગ કશ્યપની 'મનરમીજયા', નંદિતા દાસની 'મંટો', રીમા દાસની આસામી ફિલ્મ 'બુલબુલ કૈંન સિંગ'અને રીતુ સરિન તથા નેજીંગ સોનમની ' સ્વીટ રેકવીમ'નો સમાવેશ થાય છે.

(5:29 pm IST)