Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

એસએસ રાજામૌલીના પુત્ર કાર્તિકેયે કરી સિંગર પૂજા પ્રસાદ સાથે સગાઇ

મુંબઈ: બોલીવુડની સુપરહિટ ફિલ્મ 'બાહુબલી'ના નિર્દેશક એસએસ રાજમૌલીના પુત્રકાર્તિકેયને એકટર જગપતિ બાબુની ભત્રીજી અને સિંગર પૂજા પ્રસાદ સાથે સગાઇ કરી હોવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે સગાઈના પ્રસંગમાં અંગત મિત્રો તથા પરિવાર સભ્યો હાજર હતા. વાતની જાહેરાત કાર્તિકેય સોશિયલ મીડિયા પર શેયર કરતા  કે પૂજા સાથે જીવનની નવી શરૃઆત કરવા માટે ડગલું મૂક્યું છે. તમામે પ્રેમ આપવા બદલ આભાર.

(5:27 pm IST)