Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

મિશન મંગલનો ફર્સ્ટ લુક આવ્યો સામે: 15 ઑગસ્ટના થશે રિલીઝ

મુંબઈ: બોલીવુડના એક્શન કિંગ અક્ષય કુમારની સ્ટારરર ફિલ્મ  મિશન મંગળનો પહેલો લુક સામે આવ્યો છે. પહેલા પોસ્ટરમાં અક્ષય કુમાર સાથે અન્ય કલાકરો પણ જોવા મળી રહ્યા છે પોસ્ટર અક્ષયે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યું છે. પપોસ્ટરને શેયર કરતા અક્ષયે લખ્યું કે "A story of underdoge who took india to mars. A story of strength, courane ane never giving up! #mission Mangal, the true story of indias space mission to Mars. comming to yon 15th august 2019!  પોસ્ટરમાં અક્ષય કુમારે ચશ્મા પહેર્યા છે. બીજી તરફ પોસ્ટરમાં વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ, નિત્યા મેનન, કીર્તિ કુલહરી અને શર્મન જોશી નજરે પડે છે. પોસ્ટરમાં તમામ કકલરો એક મિસાઈલ ની સાથે જોવા મળી રહ્યં છે

(6:11 pm IST)