Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

'કાલ ભૈરવ રહસ્ય' ફેમ અહવાન-જેલીયા ફરી સાથે કામ કરશે આ સીરિયલમાં

મુંબઈ: કાલ ભૈરવ રહસ્યના અભિનેતા આહવાન કુમાર અને જેલીયા ક્રિસ્ટોફર આગામી ધારાવાહિક 'બા-ઈજ્જત'માં સાથે જોવા મળશે।

આહવાને કહ્યું કે હું આ ધારાવાહિકનો હિસ્સો બનીને ખુબ જ ખુશ છું અને આ સીરિયલમાં અલગ અલગ ભૂમિકામાં હું જોવા મળીશ અને આ સીરિયલમાં ખમ કરવાને લઈને હું ઉત્સાહી છું. આ સિરિયલ એવી યુવતીઓ પર આધારિત છે જેઓ સેલિબ્રિટી સાથે મળવા માટે પાગલ હોય છે અને તેને મળવા માટે કોઈના કોઈ સમસ્યામાં ફસાઈ જતી હોય છે.

(4:12 pm IST)