Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અભિનય ક્ષેત્રે ડંકો વગાડનાર અભિનેતા રણવીર સિંહનો આજે 33મોં જન્મ દિવસ

મુંબઈ :બોલીવુડમાં પોતાના અભિનયનો ડંકો વગાડનાર રણવીર સિંહનો આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અભિનેતા . રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985માં મુંબઈના એક સિંધી પરિવારમાં થયો હતો. તેણે નાની ઉંમરથી જ અભિનય ક્ષેત્રે ઝંપલાવવાનું નક્કી કરી લીધુ હતુ. 4 વર્ષ એક એડ એજન્સીમાં કૉપી રાઇટર તરીકે કામ કર્યા પછી વર્ષ 2010માં બેન્ડ બાજા બારાતથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ.

 

(12:29 pm IST)