Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

શું આ કપિલ શર્મા છે?

કપિલ શર્માનો ફોટો હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. આ ફોટો એમસ્ટરડેમના એક સુપરમાર્કેટનો છે, જેમાં તે ખુબ જ જાડો દેખાઇ રહ્યો છે. યુરોપના એક રીહેબ સેન્ટરમાં ટ્રીટમેન્ટ લીધા બાદ તે તેની ગર્લફ્રેન્ડ ગિની સાથે એમસ્ટરડેમમાં વેકેશન માણી રહ્યો હોવાની ચર્ચા છે.

(11:27 am IST)