Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

આમિરના ઘરમાં હતિકની તસ્વીર શું કરે છે ?

આમિરખાને હાલમાં જ તેના બાંદરામાં આવેલ ઘરે એક પાર્ટી આપી હતી. આ પાર્ર્ર્ટીમાં સચિન તેન્ડુલકર સહિત ઘણી સેલિબ્રિટીઝ જોવા મળી હતી. આ પાર્ટીના ફોટોો ઇન્ટરનેટ પર વાઇરલ થયા છે. આ પાર્ટીમાં લંડનમાં રહેતો જાદુગર મેજિક સિંહ પણ હાજર રહ્યો હતો. મેજિક સિંહે આ પાર્ટીમાં સચિન સાથે તસવીર લીધી હતી જેમાં પાછળ આમિર પણ દેખાઇ રહ્યો છે. જોકે નવાઇની વાત એ છે કે આમિરના ઘરના ીોફા પર હ્રતિકનો ફોટો  દેેખાઇ રહ્યો છે. જાદુગરે કોઇ મેજિક ટ્રિક માટે એ ફોટોનો ઉપયોગ કર્યો હોય તેો નવાઇ નહીં

(11:27 am IST)