Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

'ભારત' માં રાષ્ટ્રગીત વાગવા પર બધા ઉભા થયાઃ મારા માટે ગર્વની વાતઃ સલમાન ખાન

      સલમાનખાનએ 'ભારત' ની પ્રથમ દિવસની કમાણી માટે  ચાહકોને ધન્યવાદ આપતા ટવિટ કર્યુ છે.મારી કારકીર્દિની સૌથી મોટી ઓપનીંગ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. એમણે આગળ કહ્યું પણ મને સૌથી વધારે ખુશી અને ગર્વ એ વાતનો છે કે જયારે મારી ફિલ્મમાં રાષ્ટ્રગીત વાગ્યુ તો બધા એના સમ્માનમાં ઉભા થયા હતા.

(12:21 am IST)